વાંચન ઘડીભરનું સિંચન જિંદગીભરનું
પ્રવચન પ્રકાશનમાં આપનું સ્વાગત છે. આ જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરતી બિનફાયદાકારક સંસ્થા છે. પ્રાકૃત અને સંસ્કૃત ભાષામાં લખાયેલ પ્રાચીન ગ્રંથોનું આધુનિક ઢબે સંપાદન કરીને પ્રકટ કરે છે, તેમજ ગુજરાતી, અંગ્રેજી, હિંદી, મરાઠી ભાષામાં પ્રેરણાદાયક સાહિત્ય અને પ્રવચન નિયમિત રીતે પ્રગટ કરે છે. વાંચનનો પ્રેમ ધરાવતી વ્યક્તિ માટે આ ઉત્તમસામગ્રી ધરાવતી સાઇટ છે.