પ્રવચનમ્


“પ્રવચનમ્” પ્રવચન પ્રકાશન દ્વારા પ્રકાશિત થતું દ્વિમાસિક છે જે દર બે મહિને પ્રગટ થાય છે જેમાં તાત્ત્વિક અને આધ્યાત્મિક સાહિત્ય વાંચન મળશે. પ્રવચન પ્રકાશનમાં આજીવન-સભ્યોને ‘પ્રવચનમ્’ નિશુઃલ્ક ઘેર બેઠા મળશે. અત્રે કેટલાક પ્રવચનનના અંકો પીડીએફ (PDF) ફોર્મેટમાં પ્રસ્તુત છે.